અમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોનો હોબાળો, ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક
Continues below advertisement
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી હતી. ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું.
Continues below advertisement