વડાપ્રધાન મોદી આજથી USAના પ્રવાસે, છ મહિનામાં પહેલો વિદેશ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજથી અમેરિકાના પ્રવાસે છે. છેલ્લા છ મહિનામાં તેમનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. તેઓ ચાર દિવસ માટે અમેરિકા જઈ રહ્યા છે. વિદેશ સચિવ હર્ષવર્ધને પીએમના પ્રવાસ અંગે માહિતી આપી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola