ફટાફટ: ગુજરાતમાં કોરોનાનો ફાટ્યો રાફડો,છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો આવ્યા સકંજામાં, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 105 કેસ નોંધાયા છે.રાજ્યમાં એક્ટિવ કેસ(Active case)ની સંખ્યા 92 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી 1 કરોડ 8 લાખથી વધુ લોકોને વેક્સિનેટ(Vaccinate) કરાઈ ચૂક્યા છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે.કોરોના વકરતા હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજન, દવા અને વેક્સિનેશન અંગે પ્લાન માંગ્યો છે.
Continues below advertisement