પીએમ મોદીને અપાયેલ પહેલો 'લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ' PMએ દેશને સમર્પિત કર્યો

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ સન્માન આપવામાં આવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram