ફટાફટ: 3 નવા કૃષિ કાયદા પરત ખેંચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
3 નવા કૃષિ કાયદા પરત ખેંચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવા અપીલ. કૃષિ કાયદા રદ્દ કરવા મામલે કોંગ્રેસે પોતાની જીત થઇ હોવાનું ગણાવ્યું. અન્યાય સામે જીત થઇ હોવાનું રાહુલ ગાંધી એ કહ્યું. રાજ્યમાં કમૌસમી વરસાદની લહેર. રસ્તા અને ખેતરમાં ભરાયા પાણી. ખેડૂતો થયા ચિંતીત.
Continues below advertisement
Tags :
Gujarati News Rahul Gandhi Prime Minister Narendra Modi ABP News Advertising Agriculture Law ABP Live Satyagraha Ego