PM નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના CM સાથે કોરોનાની સ્થિતિ અંગે કરશે ચર્ચા, જુઓ વીડિયો

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi ) તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. સાંજે સાડા છ વાગ્યે મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram