PM મોદી 3જી નવેમ્બરે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત, શેની પર કરશે ચર્ચા?

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 નવેમ્બરે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેક્સિનેશન પર ચર્ચા કરી શકે છે. યુરોપના પ્રવાસથી સ્વદેશ પરત ફરતાની સાથે જ વડાપ્રધાન એક બેઠક કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram