ઉત્તરાખંડ: દેહરાદૂનના વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી, 11 લોકોના મોત, અનેક ઘાયલ
abp asmita
Updated at:
31 Oct 2021 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરખંડમાં આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં ખાબકી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થઇ ગયા છે. વળી, કેટલાય લોકો હજુ ગંભીર સ્થિતિમાં છે.