ગુજરાત અને UPમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છૂપાવવાનો સરકાર પર કોણે લગાવ્યો આરોપ?
કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કોરોના (corona)થી થતા મૃત્યુના આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi ) ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં કોરોનાથી (corona) થતા મૃત્યુના આંકડા છૂપાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો.