હૈદરાબાદમાં હસન રોડ પર AIMIMના નેતાની જાહેરમાં હત્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હૈદરાબાદમાં હસન રોડ પર AIMIMના નેતા ખલીલની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. રાહદારીએ આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો.