પૂણેમાં પૂરઝડપે આવતી બેકાબૂ કાર દુકાનમાં ઘૂસી, જુઓ CCTV

પૂણેમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી બે કાબૂ કાર દુકાનમાં ઘૂસી જાય છે. કાર સગીર ચલાવી રહ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola