મારો વોર્ડ મારી વાતઃ ભાવનગરના વોર્ડ નંબર-1ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement

એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં વાત ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-1ની કરીશુ. વોર્ડ નંબર એકમાં ચિત્રા, ફૂલસર અને નારી ગામનો સમાવેશ થાય છે. વોર્ડમાં કુલ 40334 મતદારો છે. આ વોર્ડમાં એક ભાજપ તો ત્રણ કોગ્રેસના કોર્પોરેટરો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram