આજથી ધો-1થી 5ના વર્ગોનું કોરોના ગાઇડલાઇન સાથે ઓફલાઈન શિક્ષણ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી ધોરણ 1થી 5ના તમામ વર્ગોનું ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડલાઇન્સ સાથે શાળાઓ શરુ કરાઈ છે. જો કે વર્ગોમાં હાજરી મરજિયાત રાખવામાં આવી છે. ઓફલાઈન ક્લાસ માટે વાલીઓએ સમંતી પત્રક આપવું પડશે.