ફટાફટ: રશિયા અને યુક્રેન વચ્ચે 13માં દિવસે પણ યુધ્દ યથાવત. જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે 13માં દિવસે પણ યુધ્દ યથાવત.ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉનાળુ સત્રનો આજે 5મોં દિવસ. આરોગ્ય,નાણા વિભાગ મામલે કરાશે ચર્ચા. બે બેઠકમાં બોર્ડ નિગમના અહેવાલ મુકાશે. ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો રાજકોટ કથિત કટકીકાંડનો મુદ્દો. ખોટા આધારકાર્ડ અને ખોટા નંબરના કારણે ખોટા કોરોના રસીના સર્ટિફિકેટ બન્યાની સંભાવના. આ ઉપરાંત તલાટી દારૂકાંડનો મુદ્દો પણ ઉઠ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram