વધતી મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વધતી મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો. પ્રતિ સિલેન્ડરમાં 250 રૂપિયાનો કરાયો વધારો. બરોડા ડેરીએ દૂધ અને છાશના ભાવમાં કરાયો વધારો. વડોદરા સોખડા મંદિરમાં વિવાદ વધુ વકર્યો. જમ્મુ કાશ્મીરના અશોપિયાંમાં સેનાને એક આતંકીને કર્યો ઠાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram