દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી, કેરળ સહિતના રાજ્યોમાં લોકોને સાવચેત રહેવા સૂચના
ઉત્તર ભારતમાં ઠંડી અને હિમવર્ષા વચ્ચે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે કેરળમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. તમિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.