રાજસ્થાન સરકારનું જાહેરનામું, રાજ્ય બહારથી આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત
Continues below advertisement
કોરાનાના વધતા જતા કેસને લઈ રાજસ્થાન સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમા સરકાર રાજસ્થાન બહારથી આવતા તમામ લોકોએ કોરોના રેપીડ ટેસ્ટ કરાવવો ફરજીયાત છે અને રેપીડ ટેસ્ટ કરેલો રિપોર્ટ હશે તોડ રાજસ્થાન સરકાક એન્ટ્રી આપશે.
Continues below advertisement