કોરોના મહામારીમાં દિલ્હીથી નોઇડા જતા લોકોના કરવામાં આવશે રેન્ડમ કોવિડ ટેસ્ટ
કોરોના મહામારીમાં દિલ્હીથી નોઇડા જતા લોકોના રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. નોઇડા સાથે જોડાયેલા તમામ બોર્ડર પર રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રેન્ડમ કોરોના ટેસ્ટ માટે એક્શન પ્લાન ઘડાયો છે.