સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
Continues below advertisement
સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કોરોના સહિત અન્ય દર્દીઓ સ્ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement