રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીતસિંહનું થયું કોરોનાથી નિધન, PM મોદીએ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુઃખ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાકાળમાં રાષ્ટ્રીય લોકદળ(Rashtriya Lok Dal)ના અધ્યક્ષ અજીતસિંહ(Ajit Singh)નું કોરોના(Corona)થી નિધન થયું છે.ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.તેઓ 6 વખત લોકસભા, એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram