અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન શપથ લેશે, જુઓ વીડિયો
બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે..શપથ સમારોહ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે બાઇડન અને કમલા હૈરિસ શપથ લેશે.