રિલાયન્સ કંપની પોતાના કર્મચારીઓ અને તેના પરિવારનો કોરોના વેક્સિનેશનો ખર્ચ ઉઠાવશે
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારનો વેક્સિનેશનનો ખર્ચ રિલાયન્સ કંપની ઉઠાવશે.