UPના ધર્માંતરણ કૌભાંડમાં વધુ મૌલવીની સંડોવણીનો ઘટસ્ફોટ, EDએ તપાસ કરી શરૂ

UPના ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક મૌલવીની સંડોવણીનો ખુલાસો થયો છે. મૌલવી ઉમરને ફંડ આપતો હોવાનો ખુલાસો થયો છે. ધર્માંતરણ કેસમાં હવે ઈડીએ પણ તપાસ શરૂ કરી છે. જેમાં સલાઉદ્દીન શેખ(Salauddin Sheikh) સહિત 12 શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola