ફટાફટ:ભારતમાં જથ્થા બંધ ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલ પંપ માલિકોને ફટકો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારતમાં જથ્થા બંધ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ પંપ માલિકોને ફટકો. સામાન્ય જનતા માટે કિંમતમાં કોઈ ફેરફાર નહિ. રાજ્યમાં 5 દિવસ ગરમીમાં વધારો નહિ થાય. મોદી અને મોરિસન વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વધુ ડેન્ટલ કોલેજ નહી ખુલવા મામલે કર્યું એલાન. રાજ્ય સરકાર નથી ઈચતી કે જેવા હાલ પીટીસી કોલેજના થયા છે તેવા હાલ ડેન્ટલ કોલેજના થાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram