હવે કોઇ પણ સમયે ઓનલાઇન મોટી રકમ ટ્રાન્સફર કરી શકાશે, જુઓ  વીડિયો

Continues below advertisement
ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી સુવિધા આપતી રિયલ ટાઇમ ગ્રોસ સેટમેન્ટ (RTGS) સિસ્ટમને લાગુ કરી છે.  આ સુવિધા આજે રાત્રે 12.30 કલાકથી અઠવાડિયાના તમામ દિવસો ચોવીસ કલાક મળશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. આ પહેલા ઓક્ટોબરમાં આરબીઆઈએ આરટીજીએસને ડિસેમ્બર 2020માં અઠવાડિયાના તમામ દિવસ 24 કલાક ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram