દેશમાં આજથી અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડામાં રૂપિયા જમા કરાવવા-ઉપાડ પર ચાર્જ વસૂલવામાં આવશે. સિલિન્ડરની હોમ ડિલિવરી પદ્ધતિ પણ બદલાઈ ગઇ છે.