જનરલ બિપિન રાવતના નિધનથી દુઃખી: રાજનાથ સિંહ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,, જનરલ બિપિન રાવતના નિધનથી તેઓ દુઃખી છે. મજબૂત સેના અને દેશ માટે મોટું નુકસાન થયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,, દેશ માટે આજે દુઃખદ દિવસ છે. નેતાઓએ ટવિટ કરીને શોક સંદેશો પાઠવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Indian Army Gujarat News People Tamil Nadu Death ABP News Air Force State Helicopter General Bipin Rawat Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Coonoor ABP News