બિપિન રાવતની સારવાર વેલિંગટનમાં મિલિટ્રીની હોસ્પિટલમાં શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની સારવાર વેલિંગટનમાં મિલિટ્રીની હોસ્પિટલમાં ચાલી રહી છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સવારે જયારે આ દુર્ઘટના થઇ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું. ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના વનમંત્રી રામચંદ્રને દુઘટના મામલે નિવેદન આપ્યું છે. હેલિકોપ્ટર MI-17 ક્રેશ મામલે તેઓએ સવાર વ્યક્તિઓની સ્થિતિ અંગે નિવેદન જાહેર કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram