સમાચાર શતકઃ રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી વધારો, પ્રતિ લિટરની કિંમત 100 નજીક પહોંચી
Continues below advertisement
પેટ્રોલ(Petrol) ડિઝલ(Diesel)ના ભાવમાં ફરી વધારો થયો છે.પેટ્રોલની કિંમત 100 રૂપિયાને નજીક પહોંચી છે. અમદાવાદ(Ahmedabad)માં પેટ્રોલના ભાવ 97.07 રૂપિયાએ પહોંચ્યા છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.25 પૈસાએ પહોંચ્યો છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Price Petrol Diesel Dilip Kumar Death Corona Increase ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV