સમાચાર શતકઃ મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો દાવો, કેટલા વધ્યા કોરોનાના કેસ?

Continues below advertisement

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના(corona)ની ત્રીજી લહેરની દસ્તકનો દાવો કરવામાં આવ્યો છે. અચાનક કોરોનાના કેસમાં વધારો થતા સરકારે આ દાવો કર્યો છે.ભાવનગર(Bhavnagar)માં મોટી રાજસ્થળી ગામે માતા અને બે સંતાનો પાણીમાં નાહવા માટે પડ્યા હતા.જેમાં પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram