સમાચાર શતકઃ હિંસા બાદ લખીમપુરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
સાવકી માતાએ બાળકી પર અત્યાચાર ગુજાર્યો છે. લાડુ અને પુરી ખાતા માતાએ બાળકીને સજા આપી છે. લખીમપુર હિંસામાં આઠ લોકોના મોત થયા છે. જેનાથી ખેડૂત સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીંયા સુરક્ષાને ધ્યાનમાં રાખી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.