સમાચાર શતક: ડ્રગ્સ મામલે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરી બિરદાવી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ગૃહ વિભાગની ડ્રગ્સ માફિયાઓ પર સર્જીકલ સ્ટ્રાઇક, મોરબીમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરી બિરદાવી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. નોનવેજની લારીઓ સુચારુ ઢબે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ.
Continues below advertisement
Tags :
Gujarati News CM Surgical Strike ABP News Letter State Kirit Patel Home Department Bhupendra Patel ABP Live Drug Mafias ABP News