દિલ્હી હિંસા પર સંયુક્ત કિસાન મોરચાએ શું આપ્યું નિવેદન ? જુઓ વીડિયો

Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં યોજાયેલ ટ્રેક્ટર રેલી હંગામેગદાર બની ગઇ છે. રેલી દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ ગઇ છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતા સરકારે દિલ્લીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ત્યારે દિલ્લી હિંસા પર સંયુક્ત કિસાન મોરચાએ પ્રથમ નિવેદન આપતા કહ્યું કે, જેઓ હિંસા કરી રહ્યાં છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram