રાજકોટના નવનિર્મિત આમ્રપાલી બ્રિજમાં ભરાયા પાણી, CM રૂપાણીએ ગત 21મીએ કર્યું હતું લોકાર્પણ
નવનિર્મિત અન્ડરબ્રિજમાં પાણી ભરાતા રીક્ષા ચાલકો રીક્ષા ધોવા લાગ્યા હતા. ફુલહારથી સજ્જ બ્રિજમાં રીક્ષા ધોવાતા હાસ્યાસ્પદ દ્રશ્યો સામે આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત 21 તારીખના રોજ લોકાર્પણ કર્યું હતું.