NDAની પરીક્ષા અંગે SCએ કર્યો મહત્વનો નિર્ણય, હવે દીકરીઓ પણ લઈ શકશે ભાગ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે( Supreme Court ) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દેશની દિકરીઓ નેશનલ ડિફેન્સ એકેડમી(National Defense Academy)ની પરીક્ષામાં ભાગ લઈ શકશે. પાંચમી સપ્ટેમ્બરે નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા યોજાવાની છે. અત્યાર સુધી છોકરીઓને આ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી અપાતી ન હતી.