મહેસાણા: દારૂ કેસમાં પકડાયેલા યુવકના કસ્ટોડિયલ મોત મામલો, ઠાકોર સમાજે કાઢી રેલી

Continues below advertisement

મહેસાણામાં દારૂ કેસમાં પકડાયેલા યુવકના કસ્ટોડિયલ મોત મામલે આજે રેલી કાઢવામાં આવી હતી. ઠાકોર સમાજે આ રેલી કાઢી હતી. બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram