કેન્દ્ર અને રાજ્ય માટે રસીના બે અલગ અલગ ભાવ કેવી રીતે હોઈ શકે ? :  સુપ્રીમ કોર્ટ

Continues below advertisement

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલી સુઓ મોટો પિટિશન પર આજે સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરતા સવાલ કર્યા કે, કેન્દ્ર અને રાજ્ય માટે રસી ના બે અલગ ભાવ કેવી રીતે હોઈ શકે? શા માટે ઉત્પાદિત થયેલી રસીના 100 ટકા જથ્થો કેન્દ્ર નથી લઈ રહી? રસી નો સંપૂર્ણ જથ્થો કેન્દ્ર લઈ અને તમામ રાજ્યોને યોગ્ય રીતે વહેંચણી કેમ ના કરી શકે? રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણા રાજ્યોમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના ઘણા લોકો રસીઓ બીજો ડોઝ નથી લઈ શક્યા.. આ માટે કેન્દ્ર શું કરી રહી છે?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram