કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શાળા-કોલેજો હાલમાં શરૂ નહીં થાય
Continues below advertisement
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શાળા-કોલેજો હાલમાં શરૂ નહીં થાય. દીવમાં શાળા કોલેજને લઇને કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે હાલ એડમિશન પ્રક્રિયા હાથ ધરાય છે. આગામી સેમેસ્ટરને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરાય
Continues below advertisement