બનાસકાંઠાઃ વાવની ઢીમા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
Continues below advertisement
બનાસકાંઠાના ભાપી ગામે ઢીમાં બ્રાન્ચ કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે એક ખેડૂતના ચાર એકર એરંડાના પાકમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું હતું. કેનાલમાં લીકેજને લઇને અનેકવાર રજૂઆતો કરી હતી છતાં કોઇ ઉકેલ આવ્યો નહોતો.
Continues below advertisement