કોરોનાની ત્રીજી લહેર અંગે વૈજ્ઞાનિક વિજય રાઘવને શું આપ્યું નિવેદન, ગુજરાત અંગે શું કર્યો દાવો?,જુઓ વીડિયો

દેશમાં કોરોનાની ત્રીજી લહેર અંગે કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર વૈજ્ઞાનિક વિજય રાઘવને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે.આ સાથે જ ગુજરાતમાં સંક્રમણ ઘટ્યુ હોવાનો દાવો પણ કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola