દિલ્હી: ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ટકરાવ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો નક્કી કરાયેલા રૂટ પર ન નીકળીને બેરિકેડ તોડીને આગળ વધતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાંયું હતું. માહોલ એટલો ખરાબ થઇ ગયો હતો કે, ખેડૂતોએ રોકવા પોલીસને રોડ પર બેસી જવું પડ્યું અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.