કોરોનાની વેક્સિન બનાવનાર કંપનીના માલિકે રસી લીધી, જાણો ટ્વિટર પર શું કહ્યુ?
Continues below advertisement
કોરોનાની વેક્સિન બનાવનાર સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક અદાર પૂનાવાલાએ કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ લીધી હતી. તેમણે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કોવિડને દૂર કરવામાં વેક્સિનેશન કામ લાગશે.
Continues below advertisement