Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
જમ્મુ કાશ્મીર ઘાટીમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે શીતલહેર છવાઈ છે.. શ્રીનગર સહિત મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો માઈનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે..હિમવર્ષાને કારણે જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે... હવામાન વિભાગના મતે હજુ 17 ડિસેમ્બર સુધી કાશ્મીર ખીણમાં કોલ્ડવેવ રહેશે.. આ સાથે 21મી ડિસેમ્બરથી ફરી એકવાર હાડથીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું હવામાન વિભાગે આગાહી કરી છે... આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... હિમવર્ષાને કારણે જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે... હવામાન વિભાગના મતે હજુ 17 ડિસેમ્બર સુધી કાશ્મીર ખીણમાં કોલ્ડવેવ રહેશે.. આ સાથે 21મી ડિસેમ્બરથી ફરી એકવાર હાડથીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું હવામાન વિભાગે આગાહી કરી છે... આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...