જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં બરફવર્ષા, ગુજરાતમાં ઠંડી વધશે

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં બરફવર્ષા થઇ હતી. ગુજરાતમાં ઠંડી વધશે. હિમવર્ષાથી અનેક જગ્યાએથી બરફની ચાદર ફેલાઇ ગઇ હતી. બરફવર્ષાના કારણે શ્રીનગર લેહ હાઇવે બંધ થઇ ગયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola