હોસ્પિટલથી ઘરે પરત ફર્યા સૌરવ ગાંગુલી, પોતાના સમર્થકોને શું કહ્યુ?
Continues below advertisement
બીસીસીઆઈ અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું હવે પહેલા કરતાં સારું અનુભવું છું. 48 વર્ષના ગાંગુલીને વિતેલા શનિવારે હાર્ટ એટેકે આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement