Sukhdev Singh Gogamedi Murder Case | સુખદેવસિંંહ ગોગામેડી હત્યા કેસમાં 2 શૂટર સહિત 3 આરોપીની ધરપકડ

Sukhdev Singh Gogamedi Murder Case | રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંંહ ગોગામેડીના 3 હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં માસ્ટર માઇન્ડ અને 2 શૂટરનો સમાવેશ થાય છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola