ભારતીય સરહદ પર ડ્રોન ઘુસાડવાનું ષડયંત્ર, જમ્મુ-સાંબામાં દેખાયા શંકાસ્પદ ડ્રોન

Continues below advertisement

ભારતીય સરહદ પર સીમાપારથી સતત ડ્રોન ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સતત 4 સ્થળોએ રવિવારે ડ્રોન દેખાયા હતા. જમ્મુ અને સાંબામાં શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram