તમિલનાડુના કોઇમ્બતૂરમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની રમ્યા ગરબા, જુઓ વીડિયો

Continues below advertisement

તમિલનાડુમાં ચૂંટણી (Tamil Nadu polls) પ્રચાર દરમિયાન કેંન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti irani) નો અલગ અંદાજ જોવા મળ્યો. પ્રચાર દરમિયાન ભાજપ નેતા (BJP leader) સ્મૃતિ ઈરાની દાંડીયા રમ્યા. ઈરાની કોઈમ્તુર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વનાથી શ્રીનિવાસન માટે પ્રચાર માટે તમિલનાડુ પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપની અન્ય મહિલા કાર્યકરો અને નેતાઓએ પણ હાથમાં દાડીયા લઈ ગરબા રમ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram