Tamil Nadu Rains | તમિલનાડુમાં 2 દિવસથી ભારે વરસાદ, મંગળવાર સુધીમાં 10 લોકોના મોત
Continues below advertisement
Tamil Nadu Rains | તમિલનાડુમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ પછી પૂર અને અન્ય કારણોસર મંગળવાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
Continues below advertisement