Bhavnagar News | મહિલાની છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ થતાં ભાવનગર મનપાના અધિકારી ફરાર
Continues below advertisement
Bhavnagar News | સતત વિવાદોથી ચર્ચામાં આવતા ભાવનગરના ગાર્ડન સુપ્રિટેન્ડન્ કે.કે ગોહેલની વધુ એક કરતૂત બહાર આવી છે મહિલા સાથે મારામારી અને જ્ઞાતિ વિશે અપમાનિત જનક શબ્દો કહેતા એક્રોસિટી અંતર્ગત નીલમબાગ પોલીસ મથકમાં ગાર્ડન સુપ્રિન્ટન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને આ અધિકારી ફરી એક વખત ફસાયા છે. જોકે આ કે.કે ગોહિલ અગાવ અમરેલી જિલ્લામાં નશાની ધૂત હાલતમાં પકડાયા હતા આવી અવારનવાર આ અધિકારી ની કારતૂત સામે આવતી હોય છે તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો કોઈ કાર્યવાહી કરી શકતા નથી
Continues below advertisement